અમરેલી જીલ્લા પંચાયત સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલીયા ની અધ્યક્ષ સ્થાને બેઠક મળી

અમરેલી જીલ્લા પંચાયત સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલીયા ની અધ્યક્ષ સ્થાને બેઠક મળી
તેમજ જિલ્લા પંચાયતના અધિકારીઓ જુદી જુદી સમિતિઓના ચેરમેનની નો સદસ્યો અને વિરોધ પક્ષના સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા
જેમા પ્રશ્નોની બોછાર બોલાવી હતી 15 મા નાણાપંચ માંથી ૧૯ /૨૦ વર્ષનું આયોજન અંદાજિત રૂપિયા ૯ કરોડની ગ્રાન્ટમાંથી વિકાસના કામોને બાહલી આપવામાં આવી

હતી જેમાં કોઝવે, નાળા, ગટર એલઇડી લાઇટ ,સાંસ્કૃતિક હોલ, સીસીટીવી કેમેરા ,

તળાવ ,આંગણવાડી આરોગ્યલક્ષી, પીવાના પાણીની પાઈપલાઈન, સ્ટેમ્પ ડ્યૂટીના વિકાસના કામોના રૂપિયા એક કરોડ મંજૂર કરાયા છે જેમાં રોડ રસ્તા, ગટર , નાળા, કુંડીયા, પાણીનો ટાંકો પીવાના પાણીની પાઈપલાઈન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો જિલ્લા ૭૨ જેટલા હેલ્પલાઇન સેન્ટર નું નવું બાંધકામ મંજુર કરાયું

Comments (0)
Add Comment