થરાદની સરસ્વતી વિદ્યાવિહાર ઉચ્ચતર માધ્યમિક શાળાના માં શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો…
આ શસ્ત્ર પૂજન ના કાર્યક્રમમાં થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડી ડી રાજપૂત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથૂસિંહ રાજપુત. નાગજીભાઇ રાજપુત સરસ્વતી વિદ્યાવિહારના સંચાલક રાજપૂત વણાજી રાજપૂત સવાઇજી રાજપૂત રામભાઈ રાજપુત સહિતના સમાજના આગેવાનો અને યુવકો રહ્યા હતા ઉપસ્થિત પરંપરાગત દશેરાના દિવસે ક્ષત્રિયો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવતું હશે જેના ભાગરૂપે આજે શસ્ત્રપૂજન થરાદ તાલુકાના રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન. કરવામાં આવ્યું.