વાવ તાલુકાના ચાંદરવા ગામે પ્રાણ પ્રતિષ્ઠા નો આજે દશમો દિવસ ચાલી રહ્યો છે ત્યારે આજે ધામ ધુમ થી ચિત્રોડ માતાજી ની શોભાયાત્રા નીકળી હતી યુવાનો વડીલો દ્વારા આવતા ભાવિ ભગતો નુ સ્વાગત કરવામાં આવ્યું Read more
ભારતીય સમુદાય શિક્ષણ સંઘ,અમદાવાદ દ્વારા” ચાલો પ્રાકૃતિક વારસાની જાળવણી કરીએ” વિશ્વ પર્યાવરણ દિવસે સ્વરચિત કાવ્ય ગાન નો કાર્યક્રમ યોજાયો. Read more
ધાનેરામાં વીજ અધિકારીઓ તેમજ વીજ કર્મચારીઓ દ્વારા વીજ સલામતી સપ્તાહ ના ભાગરૂપે રેલી નિકાળવામાં આવી Read more
એજ્યુફન ફાઉન્ડેશન તેમજ ક્રિષ્ના સ્ટડી સેન્ટર ચલાવતા પારસ સોની નામના ઈસમ સામે આજે યુવતી પર દુષ્કર્મ તેમજ ગર્ભપાત કરાવવા માટે બળજબરીથી દવાઓ આપવા બાબત નો ગુનો નોંધાયો છે ત્યારે પોલીસે પારસ સોનીના ને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Read more