વાવ તાલુકા ના રણ ની કધે આવેલ સણવાલ ગામે ભદરવા સુદ અગિયારસ ના શુભ દિવસે પૂજનીય યુવા સંત શ્રી મહા મંડલેશ્વર જાનકી દાસ મહારાજ ઢીમા વાળ ની હાજરી માં તથા ધાર્મિક અને ગૌ પ્રેમી ગામ જનો અને ગૌ ભક્તો દ્વારા નિર્માણ પામેલ શ્રી સોમનાથ ગૌ શાળા નું શુભ ઉંધઘાટન કરવામાં આવ્યું

Read more