બનાસકાંઠા જિલ્લામાં ૪૦-શિહોરી જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી માં કાગ્રેસના સમર્થનમાં અમરનેસડા ગામના મતદાર ભાઈઓ-બહેનો, વડીલો તથા યુવા મિત્રો જોડાયા…

લોકશાહીના આ પવિત્ર પર્વ નિમિત્તે પ્રગતિ અને જનસેવાના મજબૂત સંકલ્પ સાથે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં એક વિશાળ જાહેર જનસભા તથા લોકસંપર્ક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ૪૦-શિહોરી- જિલ્લા પંચાયતના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી લોકપ્રિય ઉમેદવાર બચુજી વણાજી મકવાણા ડુંગરાસણવાળા અને ૧-અમરનેસડા તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રીમતી તેજલબેન પ્રકાશજી ઠાકોર દેવપુરા,૨-આંગણવાડા- તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રીમતી સરલાબેન મદારજી ઠાકોર ને તાલુકા પંચાયતના ઉમેદવારને આપનો કિંમતી અને પવિત્ર મત કોંગ્રેસના ઉમેદવારને પંજાના નિશાન પર આપી-અપાવી વિજય બનાવો.તેવી ભલામણ કરવા આવ્યો છું અમરતજી ઠાકોર (ધારાસભ્યશ્રી,કાંકરેજ)

રિપોર્ટર -રામજીભાઈ રાયગોર બનાસકાંઠા.

Copy of JOIN PHOTO – 1
Comments (0)
Add Comment