જીવદયા ફાઉન્ડેશન દ્વારા અને સની ભાઈ ગુપ્તા અંબાજી જતા પદયાત્રિકોને બિસ્કીટ અને પાણીની બોટલો અપાઈ
હાલમાં અનેક શ્રદ્ધાળુઓ અંબાજી સુધી ચાલતા દર્શનાર્થે જતાં હોઈ છે ત્યારે
પાલનપુરમાં અંબાજી પદયાત્રા જતા ભક્તોને જીવ દયા ફાઉન્ડેશન દ્વારા અને સનીભાઈ ગુપ્તા પાણીની બોટલ અને બિસ્કીટ આપવામાં આવ્યા હતા આ સાથે જીવદયા ફાઉન્ડેશન ના ચેરમેન ઠાકોરદાસ ખત્રી,સનીભાઈ ગુપ્તા, કાર્તિક ખત્રી, વિપુલ પટણી વગેરે સહયોગી બન્યા હતા