આજ રોજ જીતેન્દ્રભાઈ એમ ભાટીયા ( શિક્ષક, સી આર સી, લોરવાડા તેમજ બનાસકાંઠા જિલ્લા શિક્ષક સહકારી શરાફી મંડળી નાં ડીરેકટર )નું જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી સંત રવિદાસ સેવા ગ્રુપ દ્વારા જીતેન્દ્રભાઈ એમ ભાટીયા જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંત રવિદાસ સેવા ગ્રુપ ના પ્રમુખ શ્રી રાજેશભાઈ એલલીયા તેમજ ઉપ પ્રમુખ શ્રી વિજયભાઈ વાલમીયા તેમજ મહામંત્રી શ્રી રણજીતસિંહ ભાટીયા તેમજ સામાજિક કાર્યકર દિપકભાઈ ચાંદરેઠીયા, શિક્ષક શ્રી શૈલેષભાઈ સોલંકી સાહેબ , યુવા કાર્યકર ધવલરાજ પરમાર તેમજ પ્રમોદ પંડ્યા તેમજ અઝીઝ ખાન સીન્ધિ હાજર રહ્યા હતા
જીતેન્દ્રભાઈ એમ ભાટીયા નું ફુલ નું બુકે તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું તેમજ કેક કાપી તેમનું મોં મીઠું કરાવવામાં આવ્યું તેમજ જીવનમાં ઉતરોત્તર પ્રગતિ કરતાં રહો એવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.