ધાનેરાના સામરવાડા પાસે રામદેવડા દર્શને જતા બાઈક સવારોને ગાડી ચાલકે ટક્કર મારી, બેને ઈજા, ગાડીમાંથી દારૂ મળી આવ્યો Read more
ભુજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પશ્ચિમ કચ્છ દ્વારા મહા દિવ્ય ડેરીના સહયોગથી શ્રાવણ માસના પ્રથમ સોમવારે નિમિત્તે ધીગેશ્વર મહાદેવ મંદિર ભુજ અને સેવા વસ્તીમાં 400 લીટર જેટલી છાશનો વિતરણ કરવામાં આવ્યું Read more
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નાં કાયદા અનુસ્નાતક વિભાગ તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ઉચ્ચ શિક્ષણ, ગુજરાત દ્વારા કન્વેન્શન હોલ ખાતે “સમાન નાગરિક સંહિતા : ભ્રમણા અને સત્ય” વિષય પર સર્વોચ્ચ ન્યાયાલયના વરિષ્ઠ અધિવક્તા અશ્વીનીજી ઉપાધ્યાય દ્વારા સુંદર વક્તવ્ય અને સમજ આપવામાં આવી Read more
રાજસ્થાન પોલીસે મંડાર વિસ્તારમાંથી 33 જુગાર રમતા ઈસમો ને ઝડપી પાડ્યા જેમાંથી 28 જેટલા ઈસમો બનાસકાંઠાના Read more