ધાનેરા શહેરની જાણીતી શાહ રામચંદ સ્વરાજ હોસ્પિટલના દરવાજા આગળથી ગટર ઉભરાઈને તેનું પાણી વહેતુ-વહેતું શીતલ શોપિંગ થઈ શ્રીરામ શોપિંગ સુધી પહોંચ્યું Read more
ધાનેરામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે પ્રજાપતિ સમાજના ઘરે વૈશાખ સુદ ચોથના દિવસે ખેડૂતો ભેગા થઇ વરસાદનો વરતારો જોવે છે. જેમાં આ વર્ષે સારા શુકન જોવા મળ્યા છે. ચોમાસામાં સારા વરસાદ સાથે પાણીનો સંગ્રહ થાય તેવું અનુમાન ખેડૂતોએ લગાવ્યું હતું Read more
ગાડીચાલકે મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો; બાઈક પર સવાર લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા Read more
ધાખા ગામમાં પ્રિસાઇડીંગ ઓફિસરની તબિયત લથડતાં સારવાર અર્થે ખસેડાયાધાનેરાના ધાખા ગામમાં મતદાન મથક પર ફરજ બજાવતા પ્રિસાઇડીંગ ઓફિસરની તબિયત લથડતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. Read more