આજરોજ ભરૂચ ના હાંસોટ તાલુકાના ઇલાવ ગામેથી યુવા શિવભક્ત દ્વારા 560 કિલોમીટર પદયાત્રા માટે શિવજી ભક્તિ માટે રવાના થયા Read more
નખત્રાણા તાલુકાના ખોંભડી ગામ ખાતે પંથકની જીવાદોરી રૂપી નવ-નિર્માણધીન સંત શ્રીમેકરણ સરોવર નીરથી ઓગનતા સરોવરનું પૂજન-અર્ચન કરીને વૈદિક પરંપરા મુજબ શ્રીફળ નંખાયું Read more
તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે નિરોણા ભરૂણ નદી અલગ અલગ ફાટા કરી દેતા આ ગામને મોટો નુકસાન ને લઇ કલેક્ટર શ્રી ને રજુઆત Read more
શ્રીમાન પોપટભાઈ દરજી ગુજરાત પ્રદેશ સમર્પિત અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દળ ના ધાનેરા ઉપ પ્રમુખ નિમણુંક Read more
ધાનેરા-થાવર રોડ પાસે ગેરકાયદેસર સાદી રેતી વાહન કરતાં ચાર ડમ્પરને ઝડપી પાડ્યા, એક કરોડનો મુદ્દામાલ સીઝ Read more