તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે નિરોણા ભરૂણ નદી અલગ અલગ ફાટા કરી દેતા આ ગામને મોટો નુકસાન ને લઇ કલેક્ટર શ્રી ને રજુઆત

તાજેતરમાં નિરોણા પાવર પટ્ટી વિસ્તારમાં અને પંચકલાનગરી તરીકે ઓળખાતો પાવર પટ્ટી નો મુખ્ય મથક નિરોણા તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે નિરોણા ભરૂણ નદી અલગ અલગ ફાટા કરી દેતા આ ગામને મોટો નુકસાન થયું છે તેની રજૂઆત કરવા કચ્છ કલેકટરને નિરોણા ગામનો પ્રતિનિધિ મંડળ આ વિસ્તારના આગેવાન કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખશ્રી કેશુભાઈ પટેલ ની આગેવાની માં કલેટરશ્રી ને મળવાનું થયુ નુકસાની. નું જાત નિરીક્ષણ કરવા. જીલ્લા નું તમામ વહીવટી તંત્ર ટુંક સમય ગામ ની મુલાકાત લેશે જેની ખાતરી અપી હતી

આજે ખેડુતો ની જમીન નું ધોવાણ માંલધારી ને પશુ મરણ Pgvcl. લાઈન સિંચાઇ માટેની કેનાલ ખેડુતો ની પાઇપ લાઈન નીચાણ વડા ગામડા ના તમામ રસ્તા ઓ સરકારી પરોજેક્ત garam હાર્ટ નીચાણ વાળા ગામડા ની પાણી ની પીવા માટે ની નર્મદા ની લાઈન મજૂરી વર્ગ ને લાકડા કોલસા નુકસાન અંગેની ચર્ચા કરી અને મૂળ નદી ની સફાઈ અને પુર સંરક્ષણ આરસીસી દીવાલ ની ચર્ચા કરવા માં આવી જેનું જાત નિરીક્ષણ કરવા માટે તમામ જિલ્લા વહીવટી તંત્ર. ટૂંક સમય મા ગરુડ નદી પર થયેલી નુકસાની કલેકટર દ્વારા નુકસાનીના સ્થળ ઉપર ટીમ બનાવી અધિકારીઓને મોકલવામાં આવશે તેવી કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ ને ગામના અગ્રણીઓને કચ્છ કલેકટરે હૈયા ધારણ આપી હતી આ પ્રસંગે સરપંચ શ્રી નરોત્તમભાઈ આહીર ડાયાભાઈ પાચાણી પાલનપુરના સરપંચ હિતેશભાઈ ગોસ્વામી નટુભાઈ પટેલ વેલુભા જાડેજા વિરમભાઈ આહીર વગેરે ઉપસ્થિત રહ્યા હતા

Comments (0)
Add Comment