આ છે અમારા કચ્છની કોમી એકતાની મિસાલ

કોમી એકતા નું પ્રતીક – મુસ્લિમ સમાજ ના યુવાન એવા સૈયદ રીજવાનસા અલીશા એ ખડે પગે ઊભા જોવા મળે હાલમાં મગવાણા માં ગો સેવા ક્રિકેટ ટુનામેટ

ગો સેવા પ્રેમ અથવા પશુ પ્રેમ ની વાત આવે એટલે મગવાણા ના મુસ્લિમ સમાજ ના યુવાન એવા સૈયદ રીજવાનસા અલીશા એ ખડે પગે ઊભા જોવા મળે હાલમાં મગવાણા માં ગો સેવા ક્રિકેટ ટુનામેટ યોજાઈ હતી તેમાં રિઝવાનસા સૈયદેગો સેવા પ્રેમ અથવા પશુ પ્રેમ ની વાત આવે એટલે મગવાણા ના મુસ્લિમ સમાજ ના યુવાન એવા સૈયદ રીજવાનસા અલીશા એ ખડે પગે ઊભા જોવા મળે હાલમાં મગવાણા માં ગો સેવા ક્રિકેટ ટુનામેટ યોજાઈ હતી તેમાં રિઝવાનસા સૈયદે 24 દિવસ લગાતાર તન ધન અને મન થી ગો સેવા માટે મહેનત કરી અને હાલમાં કચ્છ જિલ્લામાં વરસાદ ની આગાહીઁ અને મગવાણા માં 5દિવસ માં 28ઇંચ જેવો વરસાદ પડી ગયો છે અને એમાં પણ પશુ ધન હેરાન પરેસાન ના થાય તે માટે રિઝવાનસા સૈયદે પોતાના બસ સ્ટોપ ઉપર સોપિંગ સેન્ટર ખુલા મૂકી દીધા હતા માલધારીઓ ને જણાવ્યું કે જેટલા દિવસ વરસાદ છે આટલા દિવસ અહીંયા સારો લહી સકો છો અને કોઈ પણ જગ્યા અકસ્માત માં પશુધન આવી જાયે તો તુરત ગાડી ની વહેવસ્થા કરી ફ્રેન્ડ ગ્રુપ સાથે મળી અને સારવાર માટે અથવા કોઈ પણ પાંજરાપોળ માં મોકલી આપે છે સાથે સૈયદ રીજવાનશા ને પૂછવામાં આવિયું કે આપ એકલા કામ કરો છો કે સુ તો ભાઈ એ જણાવ્યું ના હું હેકલો નથી એક તો મને મારી ફેમિલી નો સ્પોટ અને એના થી પણ વધારે મારા ફ્રેન્ડસ ગ્રુપ નો સ્પોટ છે આગળ પણ ભવિષ્ય માં આવાજ કામ કરતો રહું એવી માલિક પાસે દુઆ કરું છું 24દિવસ લગાતાર તન ધન અને મન થી ગો સેવા માટે મહેનત કરી અને હાલમાં કચ્છ જિલ્લામાં વરસાદ ની આગાહીઁ અને મગવાણા માં 5દિવસ માં 28ઇંચ જેવો વરસાદ પડી ગયો છે અને એમાં પણ પશુ ધન હેરાન પરેસાન ના થાય તે માટે રિઝવાનસા સૈયદે પોતાના બસ સ્ટોપ ઉપર સોપિંગ સેન્ટર ખુલા મૂકી દીધા હતા માલધારીઓ ને જણાવ્યું કે જેટલા દિવસ વરસાદ છે આટલા દિવસ અહીંયા સારો લહી સકો છો અને કોઈ પણ જગ્યા અકસ્માત માં પશુધન આવી જાયે તો તુરત ગાડી ની વહેવસ્થા કરી ફ્રેન્ડ ગ્રુપ સાથે મળી અને સારવાર માટે અથવા કોઈ પણ પાંજરાપોળ માં મોકલી આપે છે સાથે સૈયદ રીજવાનશા ને પૂછવામાં આવિયું કે આપ એકલા કામ કરો છો કે સુ તો ભાઈ એ જણાવ્યું ના હું હેકલો નથી એક તો મને મારી ફેમિલી નો સ્પોટ અને એના થી પણ વધારેby મારા ફ્રેન્ડસ ગ્રુપ નો સ્પોટ છે આગળ પણ ભવિષ્ય માં આવાજ કામ કરતો રહું એવી માલિક પાસે દુઆ કરું છું તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખભાઈ પટેલે એ કોમી એકતા નો કિતાબ જયસુખભાઈ ના હાથે અપાયો છે આ છે અમારા કચ્છની કોમી એકતાની મિસાલ

Comments (0)
Add Comment