પાલડી ગામે બિરાજતા પ્રાચિન અને પરમ શ્રદ્ધેય એવા જાળેશ્ર્વર મહાદેવનાં મંદિરનાં પ્રાંગણમાં આજે ભાદરવી પૂનમનો ભવ્ય લોક મેળો યોજાયો હતો Read more
પાટણ શહેરના વોર્ડ નંબર એકના કોર્પોરેટર અને વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા મનોજભાઈ પટેલના જન્મદિનને લઈ વિવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવ્યા Read more
પાટણની ફત્તેસિંહરાવ લાયબ્રેરી દ્વારા પાટણની કે.કે. ગર્લ્સ હાઇસ્કુલ ખાતે આખા દિવસનો ગુજરાતી વ્યાકરણ સેમિનાર યોજાયો હતો. Read more
પાટણમાં ઈદે મીલાદુન્નબી પ્રસંગે ભવ્ય ઝુલુસ નીકળ્યું. ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા. Read more
જીયાપર તા નખત્રાણા અહીં આવેલ કચ્છ કડવા પાટીદાર ચોપડા પરિવારના પિતૃ દેવ શ્રી જીવરાજ દાદા ની વાર્ષિક તિથિ ભાવ ભક્તિમય રીતે ઉજવણી કરવામાં આવી Read more
પાટણ સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ નો વિભાગ દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું Read more