બનાસકાંઠા ના દિયોદર ની જાહેર જનતા પોલીસ ના પડખે ગ્રેડ પે સહિત ની અન્ય પોલીસને સવલતો આપવા સરકારને રજુઆત રૂપે દિયોદર ના પ્રાંત કલેકટર ને આવેદનપત્ર આપ્યું Read more
બનાસકાંઠા ના લાખણી તાલુકા મા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ પોલીસ ના સમર્થ મુદે આપ્યું મામલતદાર કચેરી એ આવેદનપત્ર Read more
દાંતા NSUI દ્રારા પોલીસ કર્મી દ્રારા એમની વ્યાજબી માંગ જેવી કે પગાર ધોરણ વધારવું ,કામ ના કલાકો નક્કી કરવા ને સમર્થન આપવા માટે આજે મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપ્યુ Read more
મોટી પાનેલીના પરિવારો વચ્ચેની તકરાર મોટુ સ્વરૂપ પકડે એ પહેલાધર્મગુરુ-આગેવાનો એ સુલેહ કરાવી રાણાવાવના જીલાના બાપુએ મધ્યસ્થા કરાવી Read more
ઉપલેટા થી ભાયાવાદર પુલ નું તાત્કાલિક કામ કરવામાં આવે વિસ્તાર ના લોકો ની સમસ્યા ને લઈને આવી સરકારશ્રી ને લોક માંગ Read more
ગુજરાત નું સુપ્રસિધ્ધ શક્તિધામ શક્તિપીઠ અંબાજી મંદિર ના શક્તિદ્વાર આગળ માઇ ભક્તો દ્વારા ભજન કીર્તન યોજાયા Read more