લાખણી તાલુકામાં ઠાકોર સેના આવી પોલીસની મદદ

લાખણી તાલુકામા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પોલીસ કર્મીની ગ્રેડ પે ની માંગણી સ્વીકારાય તે અંગે આપ્યું આવેદનપત્ર

લાખણી મામલતદાર કચેરીએ આવેદપત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી
લાખણી તાલુકાના ઠાકોર સેના પ્રમુખ પારજીજી ઠાકોર. ઉપ પ્રમુખ પ્રકાશજી ઠાકોર સામાજિક કાર્યકર્તા . ભાયચંદજી ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તમામ કાર્યકર્તા અને યુવાનો સાથે મળીને પોલીસ કર્મીઓની ગેડ પે ની માંગણી સ્વિકારવામાં આવે તે અંગે મામલતદાર કચેરી આવેદન પત્ર આપવામા આવ્યું

Comments (0)
Add Comment