ઉપલેટા થી ભાયાવાદર આવતા જે રસ્તામાં પુલ આવેલ છે જે પુલ આસરે 6 થી 8 મહિના બનાવા માં આવ્યો હતો આ પુલ પરથી ફોરવિલ ગાડી નીકળે તયારે ગાડી નીચે અડી જાય છે .આ પુલ વરસાદ કારણે બેસી ગયેલ છે આ પુલ કયારે તૂટી જાય એનું કઈ નકી નથી
તાત્કાલિક આ પુલ નું કામ કરવામાં આવે આ પુલ નું સારી કામગીરી ને લઈને વિસ્તાર ના લોકો ની સરકારશ્રી પાસે માંગ છે