બનાસકાંઠા જિલ્લાના સુઈગામના નડાબેટ બોર્ડર ખાતે સ્વામી સચ્ચિદાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા પદ્મવિભૂષણ સંત શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ ના વરદ હસ્તે પોઇન્ટ ડયુટી કેબિન BSF ને અર્પણ કરવામાં આવેલ Read more
સાણંદની શ્રીમતી રમીલાબેન બચુભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા પ્રથમ વર્ષમાં જોડાયેલા વિદ્યાર્થીઓ માટે એનએસએસ ઓરિએન્ટેશન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું Read more
માલપુર ખાતે માર્કેટયાર્ડમાં આંગણવાડી કાર્યકર તથા તેડાઘર બહેનોએ માનનીય ધારાસભ્ય શ્રી જશુભાઈ પટેલ ને આવેદન પત્ર આપ્યું Read more
અરવલ્લીજિલ્લાના સાલમબાપુના પહાડીયા ગામે આશાસ્પદ યુવાન કાદાવમાં લપસતા પાણીમાં ગરકાવ થતા થયું મૃત્યુ Read more
માનનીય મુખ્યમંત્રીશ્રી ના પરિપત્ર ને મોડાસા નગરપાલિકા ધોળી ને પી ગઈ કે શું મોડાસા નાં બજાર માં રખડતા ઢોરો નો ત્રાસ. Read more