માલપુર ખાતે માર્કેટયાર્ડમાં આંગણવાડી કાર્યકર તથા તેડાઘર બહેનોએ માનનીય ધારાસભ્ય શ્રી જશુભાઈ પટેલ ને આવેદન પત્ર આપ્યું

અરવલ્લી જિલ્લાન માલપુર ખાતે માર્કેટયાર્ડમાં આંગણવાડી કાર્યકર તથા તેડાઘર બહેનો એ તેમના પગાર અને હકો માટે બાયડ માલપુર ના માનનીય ધારાસભ્ય શ્રી જશુભાઈ પટેલ ને આવેદન પત્ર આપ્યું. આજ રોજ તારીખ :14/9/2022 ને બુધવાર ના રોજ માલપુર માર્કેટયાર્ડ ખાતે 300 થી વધુ બહેનો હાજર રહી તેમના પગાર અને હકો ની માંગણીઓ માટે ધારાસભ્ય શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યુ..

Comments (0)
Add Comment