હવે બાળક પેદા કરવાની ઘણી રીતો આવી ગઈ છે. બધું જ અપડેટ થઈ રહ્યું છે અને દુનિયા નવા જ મોડ પર જાણે જઈ રહી છે. ત્યારે તેનો તાજો દાખલો ગુજરાતમાં પણ જોવા મળ્યો છે Read more
દિયોદર તાલુકાના 22 ગામ હિંદવાણી ભીલ સમાજ દ્વારા રામાપીર વિહત માતા સેધોઈ માંનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો Read more
થરાદ માં આવેલ આસ્થા નામની ખાનગી હોસ્પિટલના ડોક્ટર હીરજીભાઈ પટેલે કોરોના મા ખુબ સારી સેવા આપવા બદલ અનેક સ્થાનિક સંગઠનો તેમજ સામાજિક આગેવાનો દ્વારા તેમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે Read more
ડીસા તાલુકાના દામા ગામે jio કંપનીના મોબાઇલ ટાવર પરથી ચોરી થયેલ માઇક્રોવેવ ડ્રમ (એન્ટીના) કિંમત રૂ. ૨,૫૦,૦૦૦/- વાળુ શોધી કાઢી ચોરી કરનાર ત્રણ ઈસમોને પકડી પાડી ચોરીનો વણશોધાયેલ ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢતી ડીસા રૂરલ પોલીસ Read more
થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની તથા બિયર બોટલ નંગ-1248/- કી.રૂ. 1,19,520/- તથા ક્રેટા ઞાડી તથા સાથે કુલ કી.રૂ. 9,19,520/- નો મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા Read more