“શ્વાસમાં શ્વસે ગઝલ” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું, વિશેષ અતિથિ તરીકે શ્રી પરમ પાલનપુરી હાજર રહ્યા. Read more
ધાનેરામાંથી ઓવરલોડ રેતી જતા ત્રણ ડમ્પરો ઝડપાયા, ત્રણેય ટ્રક ચાલકો પાસે રોયલ્ટી પાસ ના મળતા કાર્યવાહી Read more
મેઘરજ જિલ્લા પંચાયતના શક્તિ કેન્દ્ર કુણાલ ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો Read more
કબોઈ થી સમો ગામ નો રસ્તો બન્યો નથી પણ કામ પૂર્ણ થયા ના બોર્ડ લાગી ગયા છે, એક ગામ થી બીજા ગામ ને જોડતા રસ્તા બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે પણ ક્યાંક વાડ જ ચિભડા ગળી જાય એવો ઘાટ સર્જાય છે Read more
ખેડબ્રહ્મા શહેરમાં આવેલ પેટ્રોલ પંપ પાસે પીક અપ બસ સ્ટેન્ડ ના અંદર પંખા શોભાના ગાંઠિયા સમાન Read more