વડગામ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વિજય વિશ્વાસ સમલેનમાં યોજાયું.

આજ રોજ વડગામ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વિજય વિશ્વાસ સમલેનમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ ની અધ્યક્ષતા યોજાયું. તેમાં પ્રદેશ મહામંત્રી રાજનીભાઈ પટેલ સાહેબ, શ્રી બલવંતસિંહ રાજપૂત પૂર્વ જીઆઇડીસી ચેરમેન, શ્રી સાગર ભાઈ રાયકા, શ્રી ગુમાનસિંહ ચૌહાણ પ્રમુખ જીલ્લા ભાજપ, શ્રી દિનેશભાઈ અનાવડીયા, શ્રી હરિભાઈ ચોધરી, શ્રી કેશાજી ચૌહાણ અને જિલ્લા ના હોદેદારો ની ઉપસ્થિતિમાં વડગામ ના પૂર્વ ધારાસભ્ય શ્રી મણીભાઈ વાઘેલા અને એમના સમર્થકો સાથે ભાજપ માં જોડાયા હતા.

Comments (0)
Add Comment