આદિવાસીઓ ના ભગવાન બિરસા મુંડાની 147 મી જન્મજયંતિ તથા મૂર્તિ અનાવરણ કાર્યક્રમ, જાહેર આમન્ત્રણ

આદિવાસીઓ ના ભગવાન બિરસા મુંડાની 147 મી જન્મજયંતિ તથા મૂર્તિ અનાવરણ કાર્યક્રમ ઉમરિયા ડેમ પર ઉમરિયા ડેમ ગ્રુપ તથા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રાખેલ છે જેમા ઉપસ્થિત રહેવા તમામ વડીલો,ભાઈઓ-બહેનો તથા મિત્રોને અનુરોધ કરીએ છીએ.

સ્થળ:-
ઉમરિયા ડેમ, પટવન
તા-લીમખેડા,જી-દાહોદ,
ગુજરાત(ભિલપ્રદેશ)

લી.આદિવાસી પરિવાર
આંતરસુબા

Comments (0)
Add Comment