ડી.આર.ગઢવી ના માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ સ્ટાફના ઇશ્વરભાઇ હે.કોન્સ., અરજણાજી, મહેશભાઈ,પ્રકાસચંદ્ર,ઇશ્વરભાઇ પો.કોન્સ. તેમજ પ્રકાશભાઈ જેઓ એ ધાનેરા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મેળવી માલોત્રા ગામે રહેતા જગદીશભાઈ છોગાભાઈ ગલચર વાળાઓના કબ્જા ભોગવટાના ઘરેથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂ/બીયર બોટલ નંગ 235 કી.રૂ. 28233 નો મુદ્દામાલ મળી આવતા સદરે ઇસમ ના વિરૂધ્ધમાં કાયદેસરની ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવામાં આવી.