મુડેઠા ગામના તરવેયા અનારસિંહ રાઠોડનુ ભીલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી આર.જે.ચૌધરી દ્વાર સન્માન

બનાસ નદીમાં ડુબેલા વડાવળ ગામના યુવાન કુલદીપજીની લાશને શોધી કાઢવા સતત ત્રણ દિવસ સરકારી તંત્રની કામગીરીમાં મદદરુપ થનાર મુડેઠા ગામના તરવેયા અનારસિંહ રાઠોડનુ આજરોજ ભીલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી આર.જે.ચૌધરી દ્વાર સન્માન કરવામાં આવ્યુ …નોધનીય છે કે અનારસિંહ ઘણા સમયથી ડીસા વિસ્તારમાં બનાસ નદી અને તળાવમાં ડૂબેલાને શોધવા નિસ્વાર્થ સેવા આપે છે..

Comments (0)
Add Comment