ધાનેરા તાલુકાના માલોત્રા ગામમાં સવારે શાળાએ જતા બાળકો વાલેર ની શેરી એ થી આવતા તે દરમિયાન ત્યાં રીક્ષા લઈને ઉભેલા અજાણ્યા શકશો છોકરાઓને ઉપાડી રિક્ષામાં પૂરતા હતા તે દરમિયાન માલોતરા ગામના નિવાસી અઘરાભાઈ પટેલ, મફાભાઈ પટેલ, ભરતભાઈ પટેલ જેમને છોકરાઓને બચાવી, અજાણ્યા શખ્સો ની પૂછપરછ કરતા જરૂરી આધાર પુરાવા રજૂ ન કરતા હોવાથી તેમને મેથીપાક આપી ધાનેરા પોલીસ સ્ટેશનના હવાલે કરી આગળની કાર્યવાહી પોલીસે હાથે ધરી હતી