પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ ની સૂચના અનુસાર સુરત શહેર ભારતીય જનતા પાર્ટી દ્રારા 8000 કિટોનુ વિતરણ તૈયાર કરવામાં આવ્યું.

અતી વૃષ્ટિથી અસરગ્રસ્ત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેકેટ પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભાજપના રાષ્ટ્રપ્રેમી કાર્યકર્તાઓ સદા તત્પર રહે છે.

અસરગ્રસ્ત આ વિસ્તારોમાં ઝડપથી નાસ્તાના પેકેટ પહોંચાડવા માટે સુરત મહાનગર ભાજપાના ઉધના કાર્યાલય ખાતે સુકા નાસ્તાનાં પેકેટ તૈયાર થઇ રહ્યા છે.

સેવા એ ભારતીય જનતા પાર્ટીનાં મૂળભૂત સંસ્કાર છે ….

Comments (0)
Add Comment