સોની વેપારી ને ત્યાં બે વીંટીઓ વેચવા આવી હતી મહિલાઓ
ત્રણ મહિલાઓ એ સોના ની બે વીંટી વેપારી ને વેચી
વેપારી એ બંને વીંટીઓ ના રૂપિયા 25200 મહિલા ને ચૂકવ્યા
મહિલાઓ ના ગયા પછી વીંટીઓ ચેક કરતા નકલી હોવાનું માલુમ પડ્યું
સોની વેપારી એ ત્રણ અજાણી મહિલાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી
માલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી