સમાજના યુવક અને યુવતીઓ ના કારકિર્દી અને સામાજિક ઘડતર ,પલાયન લગ્નનું સામાજિક દુષણ અને સંસ્કાર ઘડતરમાં વાલીઓનો ફાળો રહેલો છે તે માટે આ વિષય પર તારીખ 11 /6/ 2022 ને શનિવારના રોજ સાંજના ૭.૩૦ કલાકે આદરણીય નેહલબેન ગઢવી દ્વારા ગોષ્ટી પાટીદાર સમાજ ની નવીન જગ્યા ભેમપુર ખાતે રાખવામાં આવેલ છે તો સમાજના દરેક યુવક યુવતીઓને સહભાગી થવા આગ્રહ ભરી અપેક્ષા કરે છે