ક્રિષ્ના ફ્લેટ્સ ના રહિશો ગંદકી માં જીવવા લાચાર

મોડાસાના ખલિકપુર ગામની સીમમાં આવેલ ક્રિષ્ના ફ્લેટ્સના આજુબાજુ માં ગંદુ પાણી ભરાઈ રહેવાથી દુરગંધ ફેલાઇ છે…..

ફ્લેટ્સના પાણી નો યોગ્ય નિકાલ ન થતો હોઈ આ પાણી ભરાઈ જાય છે…

ગટર વ્યવસ્થા હોવા છતાં જે-તે સમયે તેમના દ્વારા કોઇ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી…

ઘરોના પાણી ની સાથે સાથે મળ મૂત્ર પણ આ જગ્યાએ ભેગું થાય છે,
જેના કારણે રોગ ચાડો ફાટી નીકળે તો કોઇ નવાઈ નહીં…

Comments (0)
Add Comment