અડધી રાતે અણધારી આવેલી મુશ્કેલીને ઈશ્વરનું કાર્ય સમજી પરોપકારનો નવો રાહ ચીંધતા ભાવનગરના સેવાભાવી કાળુભાઈ જાંબુચા

પોલીસ ભરતીની પરીક્ષા આપવા માટે બહારગામથી આવેલાં વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરતાં ભાવનગરના સેવાભાવી શ્રી કાળુભાઈ જાંબુચા

પરીક્ષાર્થીઓને જે-તે સ્કૂલમાં પહોંચવા માટે રીક્ષાની પણ વ્યવસ્થા કરી ૨૦૦ થી વધારે વિદ્યાર્થીઓને ભાજીપાંઉ અને પુલાવનું ભોજન પીરસ્યું

સલામ છે…કાળુભાઈ જાંબુચા અને તેમની ટીમને આવી અચાનક જ અને અડધી રાતે આવી પડેલી આ મુશ્કેલીને ઈશ્વરનું કાર્ય સમજીને કરવાં માટે…..

Comments (0)
Add Comment