તારીખ ૧૬/૧૦/૨૦૨૧ ના રોજ લુણવા પ્રાથમિક શાળામાં શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં ગામમાં ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો જ્યારે એક ગુરુ વિદાય લે ત્યારે બાળકોની આંખમાંથી આંસુ જોવા મળ્યા હતા હરિભાઈ ચૌધરી, ચંદ્રિકાબેન ચૌહાણ સહિત અનેક શિક્ષક અને ગામલોકોની આંખોમાંથી આંસુ જોવા મળ્યા હતા પધારેલ મહેમાનો અને ગામલોકોએ ફૂલહાર પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું બાળકોને પણ ખૂબ સારું શિક્ષણ આપ્યું હતું તે બદલ પણ ગામલોકોએ આભાર વ્યક્ત કર્યો હતો