જય ગોગા યુવક મંડળ વજાપુર જુના દ્વારા પાછલા કેટલા સમયથી નવરાત્રી મહોત્સવનું ઉજવણી કરવામાં આવે છે અને આ સાલ નવરાત્રી મહોત્સવ 2021 ના છેલ્લા દિવસે જય ગોગા યુવક મંડળ દ્વારા તેજસ્વી તારલાઓ અને સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો અને જય ગોગા યુવક મંડળ વજાપુર જુના ના તરફ થી અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને આવનારી પોલીસ ભરતી માટે નો ટ્રેક પણ આ ગ્રુપ દ્વારા બનાવ્યો છે તેમા ગામના દરેક સમાજના દીકરા અને દીકરી ભણીને ખૂબ પ્રગતિ કરે તે હેતુથી અને તેમના કાર્યને હું હુંફ મળે એના માટેનું આયોજન જય ગોગા યુવક મંડળ દ્વારા અને તેમના સહયોગથી કરવામાં આવ્યું છે