શબ્દોની હરીફાઈ

શબ્દોની હરિફાઈ

ઓળખ નંબર:-૧૧૯

રચના ક્રમાંક:-૧૪૩૬

શબ્દ :- નવરાત્રી

પ્રકાર:- પદ્ય ( ટૂંકું ને ટચ)

સંચાલક -દિનકર જાની *રંગીન કાગડો*

દીપ બની જ્યોતિ પથરાવું,,

માતા એવી શક્તિ દે.

શ્રદ્ધા કદી ડગમગે નહીં ,

માડી અતુટ ભક્તિ દે.

પાપ અને પુણ્યનું ભાથું,

પામર હું સાથે લાવ્યો..

વિઘ્નો જીવનમાં પાર કરૂં ,

માડી એવી શક્તિ દે.

દીપ બની જ્યોતિ પથરાવું,

માતા એવી શક્તિ દે.

—— હિના મહેતા

“સૃષ્ટિ”

Comments (0)
Add Comment