શબ્દોની હરિફાઈ

શબ્દો ની હરીફાઈ

:7/10/221

શબ્દ : *નવરાત્રી*

પ્રકાર :સ્તુતિ : માતાજી ના નવ સ્વરૂપ ની….

સંચાલક -દિનકર જાની -રંગીન કાગડો-

તુ બ્રહ્માણી…. તું રુદ્રાણી… તું ત્રિભુવનની માતા છો…. તરેતરે ના રૂપ ધરીને… સચરાચરમાં વ્યાપ્યા છો…. શૈલપુત્રી તું બ્રહ્મચારિણી ચંદ્રઘંટા કુશમંડલાંચર સ્કંદમાતા તું કાત્યાયની કામા કાળ રાત્રિ દુર્ગા ચંદ્ર ભવાની દુર્ગા વિશ્વ પ્રિયા છો… ગૌરી પર્વત નંદિની તુ… અન્નપૂર્ણા માઁ સદા સિદ્ધિ તું… મહિસાસુર ચામુંડા તું એક હાથમાં લઈને કમંડલ ગંગાજળ ને લાવોછો………કર મા પુષ્પ લઈને શિવ શંકર ને ચઢાવો છો…. આદિત વારે માઁ એ અમર પહેર્યા… ચંદ્ર વાર છે સાડીનો મંગળવારે માને મંગળ ઘાટડી બુધવાર છે બાંધણીનો ગુરુવારે માઁ ને પીળું પટોળું શુક્રવાર પાનેતરનો શનિવારે માઁ ને ગંગા જમના સાત વાર માઁ ને પૂર્ણ થયા ભીલડી રૂપે શંકર મોહ્યા ભસ્માસુર પણ ગયો બળી ગિરિરાજ નો ગરવો ઉતારી ત્રિલોકમાં તું સતી સતી….યુગે યુગે માઁ સતી કહેવાણા જળે સ્થળે બીરાજો છો…..

*બ્રહ્મા ઇન્દ્ર રુદ્ર ની શક્તિ થઈને સદા સો્હાવો છો*

🙏બોલો શ્રી અંબે માત કી જય 🙏

પન્ના ઉપાધ્યાય….

પ્રિત

Comments (0)
Add Comment