શબ્દો ની હરિફાઈ
ઓળખ નં 0012.
શબ્દ. નવરાત્રિ.
પ્રકાર…મૌલિક ગદ્ય 🪔મા જગત જનની ની ઉપાસના પવઁ નિમિત્તે..મારા વિચારો રજુ કરુ છુ…
નવરાત્રિ…ના નવ સંકલ્પ.
🪔નવ સંકલ્પ.
1,ભૃણ હત્યાને અટકાવીએ2, ઉદરમા જ બાળકઅને માતાને સંતુલિત આહાર આપીએ.3,આંગનવાડીમા ધાત્રી માતાને દવા તેમજ પોષકઆહાર અપાવીએ.4,ઘર,શાળા સમાજ માબેટી વધાવો ના પ્રોગ્રામ કરીએ.5,સુકન્યા યોજના થકી બાળકીને ભણતર મા સહાયરૂપ બનીએ.6,શાળાએ જતી બાળકીઓને સરકારનીયોજનાઓ થકી સાયકલજેવી સહાય અપાવીએ. 7,બે દિકરી ના માવતર નેમાસિક સહાય અપનાવીએ8,લગ્નજીવન ના ઘરેલુ હિંસાના બનાવોને અટકાવીએ.9,નવરાત્રી ના આ નવ કાયઁ કરવાનો સંકલ્પ કરીએ..અને શક્તિ રુપેણ નારી હોવાની સાથઁકતા યથાર્થ કરીએ..મા શક્તિના ચરણોમાં જગતની દરેક નારીનું સન્માન જળવાય એ જ અભ્યર્થના..
પરેશા ભટૃ 🪔🙏🪔🙏