મિશન શક્તિ નારી સુરક્ષા નારી સન્માન નારી સ્વાવલંબન નારી શાન ૧૧ ઓક્ટોબર ૨૦૨૧ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ની હાર્દિક શુભકામનાઓ સાથે અભિનંદન. બેટી શિક્ષણ, સેવા, સલામતી બેટી બચાવો બેટી પઢાવો જીવન બચાવો તેમના હાથની રોટલી કેવી રીતે ખાશો, જ્યારે તેઓ જન્મશે નહીં આપો કન્વીનર સુનીલ કુમાર આનંદ (સંયોજક કન્યા શિક્ષણ) મો. 8545013417 આયોજિત: શાંતિ ફાઉન્ડેશન ગોંડા (ઓલ ઈન્ડિયા)દ્વારા ગુગલમીટ ઉપર દીકરીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંયોજક સુનિલભાઈ દ્વારા ગુજરાત ના ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા ના અધ્યક્ષશ્રી કવિ શૈલેષ વાણીયા શૈલ ઉપસ્થિત રહ્યા હતા દેશની શાન દીકરી પિતા નું અભિમાન દીકરી દીકરી એટલે ઘરની લક્ષ્મી દીકરી એટલે ઘરનું ઘરેણું આજના આંતરરાષ્ટ્રીય દિવસે બેટી ને બેટા જેટલું માન આપીએદીકરા-દીકરી વચ્ચે તફાવત ન રાખતા સમાનગણીએ તેવું અધ્યક્ષ શ્રી શૈલેષ વાણીયા શૈલ જણાવે છે.સુંદર કાર્યક્રમનું આયોજન કરનારશ્રી સુનીલભાઈ નો હૃદયપૂર્વક આભાર માનું છુંમંચ પરઉપવાસથી સર્વ શિક્ષક મિત્રોનોઆભાર કાર્યક્રમને અંતે ઉત્તર પ્રદેશ સંસ્થા દ્વારા ડિજિટલ પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યા.