રિપોર્ટર દિનેશ પટેલ બૌદ્ધિક ભારત અરવલ્લી
બાયડના શણગાલના ગામના વિષ્ણુભાઈ બદાજી ઝાલા ઉંમર વર્ષ 35 જેઓ ચોઈલા ગામે કિરીટભાઈ ભીખાભાઈ પટેલ ના બીજા માળ ના ધાબા ઉપર પ્લમ્બિંગ નું કામ કરી રહ્યા હતા ત્યારે વિષ્ણુભાઈ કંઈક લેવા જતા હતા ત્યારે ધાબા નજીકથી પસાર થતી ચોઈલા જી.ઇ.બી ની વીજલાઈન ને માથાના વાળ અડકી જતા વિષ્ણુભાઈ ને કરંટ લાગેલ અને બીજા માળના ધાબા પર આવીને પ્રથમ માળની આગાસી પર પટકાઈ પડેલ તેથી તુરંત તેમને બાયડ શિવાલિક હોસ્પિટલમાં લઈ ગયેલ જ્યાં ડોક્ટર શ્રી એ વિષ્ણુભાઈને મૃત જાહેર કરેલ