ક્લબ મહિન્દ્રા પ્રેઝેન્ટ્સ સ્ટોરી મિરોરો સ્કુલ્સ ખેડા જિલ્લાના પ્રભારી નિમયા

આર. સી.મિશન શાળા વડતાલ તા. નડિયાદ જી. ખેડા ના શ્રી શૈલેષ વાણીયા ‘શૈલ’ ની પસંદગી થયેલ છે કવિતા, વાતાૅ, બાળ લેખન તથા શિક્ષક મિત્રો માટે સંસ્થા તરફથી શ્રીવાણીયા જી ની નિમણૂંક ગૌરવ ની બાબત આ સંસ્થા સમગ્ર ભારતમાં કાર્ય કરી રહી છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, તેલંગાણા, વગેરે બધી જ ભારતીય ભાષાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. રાજ્ય તથા જિલ્લા લેવલે કાર્ય કરતી સંસ્થા શિક્ષક મિત્રો માં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા તથા બાળમિત્રો માંરહેલી લેખન કળા નેબિરદાવવા નું કાર્ય કરી રહી છેહસમગ્ર ભારતની અંદરપથરાયેલી સંસ્થાદ્વારાશ્રી શૈલેષ વાણીયા શૈલની ખેડા જિલ્લા ખાતે પસંદગી કરવામાં આવી છે.આર.સી. મિશન શાળા વડતાલ પરિવાર તેઓને શુભેચ્છાઓ પાઠવે છે.ગાંધીનગર જિલ્લામાંથીસાહિત્ય જગતની અંદર કાર્યરતસંસ્થા એટલેમહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થાના અધ્યક્ષડોક્ટર ગુલાબચંદપટેલદ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. શાળા લેખન સ્પર્ધા સિઝન 3 સ્ટોરીમિરરની વેબસાઇટ અને એપ પર ઓનલાઇન ચાલી રહી છે. જેમાં માત્ર ત્રીજાથી બારમા ધોરણના વિદ્યાર્થીઓ અને તેમને ભણાવતા શિક્ષકો ભાગ લઈ શકે છે.કોઈપણ વિષય પર વાર્તા, કવિતા, અવતરણ અથવા ઓડિયો* સબમિટ કરી શકો છે.લિંક: ખ પ્રમાણે છે http://sm-s.in/aXwexFB સંસ્થા પ્રમુખ શ્રીમાન યશ યાદવ, સ્ટોરીમીરર મુંબઈ, 9152236856આ પ્રસંગે પ્રમુખનો હૃદય પૂર્વક આભાર માનવામાં આવે છે.શ્રી શૈલેષ વાણિયાનેઅંતઃકરણથી શુભેચ્છાઓ ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થાના ઉપાધ્યક્ષનિલેશ રાઠોડ પ્રીતિ પરમાર પ્રીત તથા ઉર્મિલાબેન પરમાર, ડોક્ટર મલકપ્પા ઉર્ફે મહેક બેંગલોર દ્વારા ટેલિફોનિક શુભેચ્છાઓ.

Comments (0)
Add Comment