લાખણીના ભાકડીયાલ થી જડીયાલી ને જોડતો માર્ગ ઉપર ઘણા સમયથી કોઈ સમારકામ કામગીરી ના થતા મોતનો માર્ગ બની ગયો છે જેને લઈ મુસાફરો અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે Read more
ફતેગઢ ગામે સહિયોગ સેવા આશ્રમ શાળા માં તિથી ભોજન અપાયું પિતા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે મિત્તલબેન રોનકકુમાર પરમાર અને રોનકકુમાર પરમાર દ્વારા તિથી ભોજન આપવામાં આવ્યું Read more
બનાસકાંઠા જિલ્લામાં આવેલ પાલનપુરમાં આરોગ્ય ટીમ દ્વારાલોકોને સમજાવવામાં આવેલ કે ડેન્ગ્યુ મેલેરીયા થી કેવી રીતે બચાવ કરવો અને લોકોને બહુ સારી રીતે સમજાવ્યા હતા Read more
જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી,(જીવ દયા ફાઉન્ડેશન,) અને નવજીવન પરિવાર માથી રાહુલ ભાઈ જૈન ,સાથે ગણેશ રાણા (નવજીવન પરિવાર) દ્વારા ફોન આવતા જ સ્થળ પહોચી અને વાછરણા નિ સારવાર કરવામાં આવી Read more
ધાનેરામાં રહેણાંક.સોસાયટી અને કોમર્શિયલ બાંધકામો મંજૂરી વગર બની રહ્યા છે.છતાં નગરપાલિકાના સત્તાધીશો મૌન.. Read more
ક્રૂઝમાં NCBએ કેવી રીતે આર્યન ખાનને પકડ્યો? અટકાયત પહેલાં શાહરુખનો દીકરો મિત્રો સાથે મસ્તી કરતો હતો Read more