સિદ્ધપુર ખાતે લીમ્બાચીયા મહામંડળ ની લીંબચ માતા ના મંદિરે સાધારણ સભા યોજાઈ

સિદ્ધપુર


સિદ્ધપુર ખાતે લીમ્બાચીયા મહામંડળ ની લીંબચ માતા ના મંદિરે સાધારણ સભા યોજાઈ

સિદ્ધપુર લીમ્બચ માતાના મંદિરે હોલમાં ગુજરાત લીમ્બાચીયા મહામંડળની સભા યોજાઈ જેમાં ખાલી પડેલ ટ્રસ્ટીઓની જગ્યાએ નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરાઈ અને નવા હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી
આ સભામાં નવીન એંસી હોલ. બનાવવા સમાજના વિવિધ દેસો અને ગોળના સમાજના લોકો પધાર્યા હતા અને યથાશક્તિ દાન આપી નવીન રૂમો બનાવવાની યોજના કરવામાં આવી હતી આ સભામાં પ્રમુખ ઉજમ લાલ મહામંત્રી જીતેન્દ્રભાઈ અને મંત્રી.મુકેશભાઈ જેઓ એ પારદર્શક હિસાબ રજૂ કર્યો હતો
જેમાં પ્રદીપભાઈ વૈદ પાલનપુર વાળા ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બહાર ગામથી આવેલ મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું

નવા નિમણૂક કરેલ ટ્રસ્ટીઓ
પારેખ રમેશભાઈ આઇ.(કાર્યકારી પ્રમુખ)
કમલેશભાઈ ગોહિલ (ટ્રસ્ટી)
મુકેશભાઈ. પી. નાયી.(ટ્રસ્ટી)
હરેશકુમાર એન. લિમ્બાચિયા.(ડેરી મહેસાણા) (ટ્રસ્ટી)
ચંદ્રકાન્તભાઈ. બી. લિમ્બાચિયા.(ખજાનચી)

  1. શર્મા અંબાલાલ નાગરદાસ સમોડા
    51000 રમેશભાઈ જાખેલ (પાટણ)
  2. રાઠોડ નરભેરામ મોહનભાઈ ગોળા.
  3. ચંપકલાલ. બી. લિમ્બાચિયા(વેડંચા)
  4. રમેશભાઈ એમ. ગોહિલ (પાલનપુર)
  5. કમલેશભાઈ જે ગોહિલ કાણોદર.
  6. પ્રવીણભાઈ મણીલાલ નાઈ (સમો) ડીસા
    11000 ગણપતભાઇ એમ લીમ્બાચીયા. ધધાણા પાટણ
  7. શર્મા રમેશભાઈ એસ ચડાસણ મહેસાણા
  8. નાયી. ગણપતભાઇ મોહનભાઈ ચિત્રોડા
  9. નાઈ ગીરીશભાઈ મોહનભાઈ નોદોત્રા હાલ સિધ્ધપુર.
    લાડુ બનાવવા નુ મશીન. નાઈ પીરાભાઈ બબાભાઈ મેલોસણ
    સી. સી. ટીવી. માટે.ટીવી.
    પારેખ રમેશભાઈ ઈશ્વરલાલ. બીલીયા હાલ મુંબઈ
    વાડીમાં બે બુફે ટેબલ દાતા શ્રી હરેશભાઈ નરસિંહભાઇ નાયી ડેરી મહેસાણા
Comments (0)
Add Comment