ભચાઉ કચ્છ ખાતે વિશ્વકર્મા પૂજન દિવસ ના રોજ વિશ્વકર્મા દાદાના મંદિરે પુજા અને આરતીનું આયોજન

જય વિશ્વકર્મા
ભચાઉ કચ્છ ખાતે આજ રોજ તા. 17 સપ્ટેમ્બર ૨૦૨૧ વિશ્વકર્મા પૂજન દિવસ ના રોજ સાંજે 7 :00 વાગ્યે વિશ્વકર્મા દાદાના મંદિરે પુજા અને આરતીનું આયોજન કરેલું હતું જેમાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા અને આ મહાઆરતી નો લાભ લીધો હતો

ચંદ્રેશભાઈ પઢારિયા
પ્રમુખ શ્રી ભચાઉ લુહાર સુથાર સમાજ

Comments (0)
Add Comment