વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિન નિમિતે રસીકરણ કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન શ્રીના ૭૧માં જન્મ દિન પ્રસંગે દેશમાં અનેક નાના મોટા કાર્યક્રમ ની ઉજવણીઓ કરવામાં આવી હતી ત્યારે
વડગામ તાલુકામાં આવેલ આરોગ્ય પ્રાથમિક કેન્દ્ર મેતા ગામમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ૭૧ માં જન્મ દિન નિમિતે રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

Comments (0)
Add Comment