બાયડ તાલુકાના સાઠંબા ખાતે આવનાર રામનવમી ની ઉજવણીની તૈયારીઓ પૂર જોશમાં

રિપોર્ટર નવનીત સોની બૌદ્ધિક ભારત અરવલ્લી

બાયડ તાલુકાના સાઠંબા ખાતે 30-03-2023 ના રોજ આવનાર રામનવમી ની ઉજવણીની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે આગામી તારીખ 30/ 3/ 2023 ના રોજ રામનવમી હોઈ તેની ઉજવણી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે જેમાં વિવિધ હિન્દુ સંગઠનો જોડાનાર હોઈ રામનવમી ની ઉજવણી ખૂબ ધામધૂમથી થનાર છે

Comments (0)
Add Comment