મોડાસા તાલુકા ખાતે મધ્યાહન ભોજન યોજના ના કુમકુમ હેલ્પરોનો તાલીમ વર્ગ યોજાયો.

રિપોર્ટર – નવનીત સોની જિલ્લા બ્યુરો ચીફ અરવલ્લી

મોડાસા ખાતે પોષણ શક્તિ યોજના હેઠળ મધ્યાન ભોજન યોજનાના કુમકુમ હેલ્પરોનો એક તાલીમ વર્ગ યોજવામાં આવ્યો વર્ગમાં માસ્ટર ટેનર દ્વારા વિવિધ વાનગીઓ બનાવવાની પદ્ધતિ અને ડબલ ફોર્ટી ફાઇડ મીઠું ફોર્ટી ફાઇડ ચોખા વગેરે મુદ્દાઓની ચર્ચા કરી તેના વિશે સમજૂતી આપવામાં આવી કાર્યક્રમમાં માનદ વેતન ધારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

Comments (0)
Add Comment