કાકડખીલા ધાનપુર તાલુકાના કાકડખલા ગામેથી ભારતીય બનાવટના પાનસો 76 નંગ ટીન બિયર ઝડપી પાડતા એલસીબી પોલીસના જવાન

રિપોર્ટર કિશન મોહનિયા જિલ્લા બ્યુરો ચીફ દાહોદ

કાકડખીલા ધાનપુર તાલુકાના કાકડખલા ગામેથી ભારતીય બનાવટના પાનસો 76 નંગ ટીન બિયર સબુરભાઈ સુરજીભાઈ ભુરીયા ના ઘરમાંથી ઝડપી પાડતી એલસીબી પોલીસના જવાન મુકેશભાઈ સંગાડા ધાનપુર તાલુકાના કાકડખીલા ગામેથી ભારતીય બનાવટના બીયર ટીન નું ગેરકાયદેસર વેચણ કરે છે તેવી ખાનગી રહે બાતમી એલસીબીના પોલીસ જવાન મુકેશભાઈ મથુરભાઈ સંગાડા ને બાતમી મળતાં કાકડખીલા ગામે રહેતા સબુર સુરજી ભુરીયા ના ઘરમાં રેડ પાડી ઘરમાં સંતાડી રાખેલી ટીન બિયર ની પેટીઓ નંગ 24 જેની કુલ બોટલો નંગ 576 ની કુલ કિંમત 57,600 નો પોહી મુદ્દા માલ ઝડપી પાડી પોહી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધેલ છે અગામી હોળીના તહેવાર નેધ્યાને રાખી બુટલેગરો સામે પોલીસ એક્શનમાં આવી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને ઝડપવાનો અભિયાન ચલાવતા બુટલેગરો બુગર્બ માં ઉતરી ગયા છે

Comments (0)
Add Comment