ખેડબ્રહ્મા શહેર ગામ વિસ્તારમાં આવેલા વાલીમીકિવાસમાંમકાનમાં 16 સર્કિટ થતા ઘરવખરી બળીને ખાખ

રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા શહેરમાં ગામમાં નાના ઠાકોર વાસ સામે આવેલ વાલ્મીક વાસ એક મકાનમાં શોર્ટ સર્કિટની લીધે લાગી આગ ઓચિંતા ઘરની અંદર શોર્ટ સર્કિટ થતા ઘરવખરીને નુકસાન ફ્રીજ તેમજ ઘઉં તેમજ અન્ય ઘરવખરી સાઈઠ હજારથી વધું નુકસાન થયુ હતુ આજુબાજુના લોકો દોડી આવીને શોર્ટ સર્કિટ વાળી આગને કાબુમાં લેવામાં આવી હતી મકવાણા શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ મકાન માલિકે નગરપાલિકા ની જાણ કરવામાં આવી હતી શોર્ટ સર્કિટ થયું

Comments (0)
Add Comment