ધાનેરા પોલીસ ની સૌથી મોટી કાર્યવાહી નશીલા દ્રવ્યો સાથે બે ઇસમો પકડાયા

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

નશીલા દ્રવ્યો નું વેચાણ કરતી ટોળકી સામે કાર્યવાહી કુલ 17 ઇસમો સામે પોલીસ ફરિયાદ ધાનેરા શહેર માંથી નશીલા પદાર્થ નું વેચાણ કરી યુવાનો ની જીંદગી બગાડતાં ઇસમો સામે કડક હાથે કાર્યવાહી

Comments (0)
Add Comment