આચીયેન કંપની દ્વારા હાજીપીર ખાતે કચ્છ વિકાસ ટ્રસ્ટના સંયોગથી આંખોની તપાસણી નિદાન કેમ્પ નું આયોજન

આચીયેન કંપની હાજીપીર જે કંપની કેમિકલ નું ઉત્પાદન કરે છે તેના કંપનીના ફાઉન્ડેશન દ્વારા આજરોજ હાજીપીર ખાતે કચ્છ વિકાસ ટ્રસ્ટના સંયોગથી આંખોની તપાસણી નિદાન દવા અને ચશ્મા અને ઓપરેશન કચ્છ વિકાસ ટ્રસ્ટ સહયોગથી કરી આપવામાં આવશે તમામ ખર્ચ અર્ચન કંપની ફાઉન્ડેશન દ્વારા કચ્છ વિકાસ ટ્રસ્ટના સંયોગથી કરી આપવામાં આવશે આજના આ કેમ્પમાં સવારે ઉપસ્થિત મહેમાનોના હાથે દીપ પ્રગટાવી કંપનીના ભૂપતિ સાહેબ અને અનિલ કુમાર હાજીપીર ના સરપંચ ઇસ્માઈલ ભચાયા અબ્દુલ્લા બાવા કચ્છ વિકાસ ના ડોક્ટર ભટ્ટી સાહેબ ફાધર જીસ્મ મોન હાજીપીર સ્કૂલના આચાર્ય ચિરાગભાઈ ની ઉપસ્થિત મહેમાનોની માં ખુલ્લો મુકાયો હતો આજના કેમ્પમાં અંદાજે 150 જેટલા દર્દીઓને આંખની તપાસણી કરી હતી અને ચશ્મા અને દવાનો વિતરણ કર્યો હતો. ઉપસરપંચ હાજી મુસા હાજર રહ્યા હતા આજના કેમ્પમાં હાજીપીર મુજાવર પરિવારના હાજીભાઈ અબ્બાસ કાસમજુસબ લતીફ ભાઈ હાજી દાઉદ મુજાવર મીરા ભાઈ કચ્છ વિકાસ ટ્રસ્ટના મૂળજીભાઈ. દેવેતભાઈ સોનાજી સોઢા હાજીપીરના સુલતાન ભાઈ વગેરે વ્યવસ્થા સંભાળી હતી આર્ચ્યન કંપની હંમેશાં હાજીપીર વિસ્તારના ગામોમાં પહેલી ફેબ્રુઆરીથી ફરતું દવાખાનું ચાલુ કરવામાં આવશે કંપની હાજીપીના મેળા વખતે દર વર્ષે આવતા પદયાત્રીઓ માટે ત્રણ દિવસ ભોજન મેડિકલ નવા ધોવાની સગવડ કરે છે હજુ પણ આવતા દિવસોમાં જરૂરિયાત પ્રમાણે જરૂરિયાત પ્રમાણે આજુબાજુના ગામોને સેવાથી સાંકળવામાં આવશે તેવું આર્ચીયન કંપનીના અનિલ કુમારે જણાવ્યું હતું આજના આ મેડિકલમાં કચ્છની સરહદ ઉપર રખેવાળ કરતા બીએસએફના જવાનો આંખની ચકાસણી નો લાભ લીધો હતો આજનાકાર્યક્રમનું સંચાલન રોહિતભાઈ જોશી એ કર્યું હતું

રિપોર્ટર ઉમેશ આચાર્ય હાજીપીર

Comments (0)
Add Comment