અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

રિપોર્ટર રસિક પટેલ બૌદ્ધિક ભારત ન્યુઝ ભિલોડા

ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે રક્તદાન મહાદાન રક્તદાન કેમ્પ યોજાયો હતો આ પ્રોગ્રામ તમામ પોલીસ જવાનો , વેપારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં રક્ત દાન મહાદાન કેમ્પ સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાથૅ રક્તદાન કરવા અપીલ કરી જેવો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી તેમજ ભિલોડા પોલીસ પરિવાર ઉપક્રમે આ રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

Comments (0)
Add Comment