ડિસા તાલુકાના માલગઢ ગામે આજે ભાદરવા સુદ નોમ ને બાબા રામદેવ પીર ના નેજા ચડાવાનું કાર્યક્રમ કરવા માં આવ્યું ભાદરવા સુદ નોમ એટલે બાબા રામદેવ પીર ના નવરાત્રી પુર્ણ ના પવિત્ર દિવસ તરિકે ઉજવાય છે વર્ષો થી ચાલી રહેલી ભાદરવી સુદ ૯ ના પવિત્ર દિવસ ની પરંપરા મુજબ.. આ વર્ષે પણ બાબા રામદેવ પીર ના નેજા ચઢાવી ને ભક્તોએ ધન્યતા અનુભવી હતી
માલગઢ ગામે ઠેરઠેર બાબા રામદેવ પીર ના નવરાત્રા પુર્ણ ના પવિત્ર ૯ ના દિવસે ભાવિ ભક્તો દ્વારા રામદેવ પીર ના નેજા પ્રસાદ ચઢાવી ને પુજા અર્ચના કરી હતિ .
ભાવિ ભક્તો દ્વારા પોતાની માનતા શ્રદ્ધાઓ અને લાગણીઓ સાથે રામદેવ પીર ના નેજા પ્રસાદ ચઢાવી ને અટુત ભાવ થી ખુશખુશાલ જોવા મળ્યા હતા